સર્વાત્મભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વાત્મભાવ

પુંલિંગ

  • 1

    પોતે [+આત્મા] બધાનો આત્મા છે અથવા એક જ આત્મા બધામાં છે તેવો ભાવ.

મૂળ

+आत्मत्व,-आत्मभाव