સર્વાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વાંતર

વિશેષણ

  • 1

    બધામાં રહેલું; સર્વવ્યાપી.

મૂળ

+અંતર

સર્વાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વાંતર

નપુંસક લિંગ

  • 1

    સર્વ બદલાઈ જવું તે; પૂર્ણ પરિવર્તન.