સર્વાનુભવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વાનુભવી

વિશેષણ

  • 1

    સર્વના અનુભવનું.

  • 2

    સર્વને અનુભવે સાચું કે સિદ્ધ એવું; 'ઑબ્જેક્ટિવ'.