ગુજરાતી

માં સરવાળેની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરવાળે1સુરવાળ2

સરવાળે1

ક્રિયાવિશેષણ

 • 1

  એકદંર.

 • 2

  પરિણામે; અંતે.

મૂળ

જુઓ સરવાળો

ગુજરાતી

માં સરવાળેની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરવાળે1સુરવાળ2

સુરવાળ2

પુંલિંગ

 • 1

  પાયજામો; ચોરણો.

સ્ત્રીલિંગ

 • 1

  પાયજામો; ચોરણો.

મૂળ

फा. शुल्वार; સર૰ म. सुरवार; हिं.