સરવાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરવાળો

પુંલિંગ

  • 1

    સંખ્યાઓને ભેગી ઉમેરવી તે.

  • 2

    તેથી થતી કુલ રકમ (સરવાળો કરવો).

મૂળ

સર૰ म. सरवळा, सारोळा