સર્વાવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્વાવાસ

વિશેષણ

  • 1

    સર્વત્ર જેનો વાસ છે એવું.

પુંલિંગ

  • 1

    ઈશ્વર.

મૂળ

+આવાસ