સરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરવો

પુંલિંગ

 • 1

  સ્ત્રુવ; ચાટવો; શરવો (યજ્ઞનો).

 • 2

  ઉદાર પુરુષ.

 • 3

  કોરું.

સેરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેરવો

પુંલિંગ

 • 1

  માંસ ઉકાળીને બનાવેલો રસ.

મૂળ

फा. शोर्बह સર૰ म. शेरवा