સરસરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસરિયું

નપુંસક લિંગ

  • 1

    સરસર કરતો પડતો વરસાદ; ઝાપટું. જેમ કે, શ્રાવણમાં.

સુરસુરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરસુરિયું

નપુંસક લિંગ

  • 1

    ફૂટે નહિ, પણ સળગીને સુરસુર અવાજ કરે તેવો ટેટો.