સરસ્વતીપૂજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસ્વતીપૂજન

નપુંસક લિંગ

  • 1

    સરસ્વતીની પૂજાનો ઉત્સવ (કોઈને ઠેકાણે વસંતપંચમીએ તો કોઈ ઠેકાણે આસો માસમાં).

  • 2

    દિવાળીમાં ચોપડાનું પૂજન.