સરસામાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસામાન

પુંલિંગ

  • 1

    રાચરચીલું; ઘરગથુ સામાન.

મૂળ

સર+સામાન