સરસાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસાવું

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સરસ–સુંદર લાગવું; શોભવું.

મૂળ

સર૰ हिं. सरसना