સરસાસરસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસાસરસી

સ્ત્રીલિંગ

  • 1

    ચડસાચડસી.

મૂળ

'સરસાઈ' ઉપરથી'

અવ્યય

  • 1

    જોડાજોડ; સાથોસાથ.