સરસ્વતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરસ્વતી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિદ્યાની દેવી; શારદા.

  • 2

    ઉત્તર ગુજરાતની એક નદી.

  • 3

    ત્રિવેણીસંગમની ગુપ્ત નદી.

મૂળ

सं.