સરહદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરહદી

વિશેષણ

  • 1

    સરહદને લગતું; સરહદ સંબંધી.

પુંલિંગ

  • 1

    સરહદ પ્રાંતનો માણસ.