ગુજરાતી

માં સરાની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરા1સુરા2સૂરા3

સરા1

સ્ત્રીલિંગ

 • 1

  સરાઈ; ધર્મશાળા; મુસાફરખાનું.

 • 2

  શેરી; પોળ.

 • 3

  પ્રવાહ; ધારા.

 • 4

  ઋતુ; મોસમ (ઉદા૰ લગનસરા).

ગુજરાતી

માં સરાની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરા1સુરા2સૂરા3

સુરા2

સ્ત્રીલિંગ

 • 1

  મદિરા; દારૂ.

મૂળ

सं.

ગુજરાતી

માં સરાની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરા1સુરા2સૂરા3

સૂરા3

સ્ત્રીલિંગ

 • 1

  કુરાનનો અધ્યાય.

મૂળ

अ.