સરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ધર્મશાળા; મુસાફરખાનું.

  • 2

    શેરી; પોળ.

મૂળ

फा.

સુરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરાઈ

સ્ત્રીલિંગ

  • 1

    કૂજાના ઘાટનું (સાંકડા ગળાનું) એક વાસણ.

મૂળ

अ. સુરાહી