સરાંઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરાંઢવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એક રાંઢવે બે ઢોરને બાંધવાં; સરોડવું.

મૂળ

સ (સમાન)+રાંઢવું (दे. रंढुअ)