સરાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરાણ

સ્ત્રીલિંગ

  • 1

    ધાર કાઢવાનું યંત્ર કે તે માટેનો પથ્થર.

મૂળ

प्रा. साण (सं. शाण); સર૰ म. सहाण; साण