સરાણે ચડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરાણે ચડાવવું

  • 1

    ધાર કાઢવી.

  • 2

    આરંભ કરી આપવો; રસ્તે પાડી આપવું.

  • 3

    ઉશ્કેરી આપવું.