સુરાત્મજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરાત્મજા

સ્ત્રીલિંગ

  • 1

    સુરની આત્મજા–પુત્રી; દેવકન્યા; દિવ્ય સ્ત્રી.

મૂળ

सं.