ગુજરાતી

માં સરામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરામણ1સરામણું2

સરામણ1

નપુંસક લિંગ

  • 1

    સરાવવાની દક્ષિણા.

ગુજરાતી

માં સરામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરામણ1સરામણું2

સરામણું2

નપુંસક લિંગ

  • 1

    બચાવ.

  • 2

    સરાવણું; સરાવવું–શ્રાદ્ધ કરવું તે.