સરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરાર

અવ્યય

  • 1

    હરાર; ઠેઠ સુધી; લગાતાર.

મૂળ

फा. सरासर=આ છેડાથી પેલા છેડા સુધી