ગુજરાતી

માં સરાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરાવ1સરાવું2સ્રાવ3

સરાવ1

નપુંસક લિંગ

 • 1

  શરાવ; શકોરું.

મૂળ

सं.

ગુજરાતી

માં સરાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરાવ1સરાવું2સ્રાવ3

સરાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખુશ થવું; કૃતાર્થ થવું.

 • 2

  અંજાવું.

 • 3

  'સારવું'નું કર્મણિ. 'સરવું'નું ભાવે.

મૂળ

જુઓ સારવું

ગુજરાતી

માં સરાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: સરાવ1સરાવું2સ્રાવ3

સ્રાવ3

પુંલિંગ

 • 1

  સ્રવવું–ઝરવું ચૂવું કે ટપકવું તે.

 • 2

  વહી જવું કે ઘસાઈ જવું તે; તેમ નીકળેલી કે વહી જતી વસ્તુ.

મૂળ

सं.