સરાસરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરાસરી

અવ્યય

 • 1

  સરેરાશ; સરેરાશ ગણતાં; સરેરાશે.

 • 2

  શુમારે; અંદાજથી.

સ્ત્રીલિંગ

ગણિતશાસ્ત્ર​
 • 1

  ગણિતશાસ્ત્ર​
  નાનીમોટી રકમોનો જુમલો કરીને કઢાતું માન.