સરાહવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરાહવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વખાણવું; મહિમા વધારવો.

મૂળ

જુઓ સરાહ; સર૰ हिं. सराहना