સૂરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂરિ

પુંલિંગ

  • 1

    વિદ્વાન; પંડિત; આચાર્ય; કવિ (જૈન આચાર્યોના નામ પાછળ લગાડવામાં આવે છે).

મૂળ

सं.