ગુજરાતી

માં સેરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સેરિયું1સેરિયું2

સેરિયું1

નપુંસક લિંગ

  • 1

    શેરિયું; શેર વજનનું માપ.

  • 2

    (શે') [?] શણનું બી; ભીંડીની જાતના એક છોડનું બી.

ગુજરાતી

માં સેરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સેરિયું1સેરિયું2

સેરિયું2

નપુંસક લિંગ

  • 1

    એક ઘરેણું.

મૂળ

'સેર' ઉપરથી