સરિયામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરિયામ

વિશેષણ

  • 1

    મુખ્ય; ધોરી (રસ્તો).

  • 2

    જાહેર.

  • 3

    સીધું; સળંગ.

મૂળ

फा. शह्यहिआम કે सरेआम?