ગુજરાતી

માં સરિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરિયો1સૂરિયો2

સરિયો1

પુંલિંગ

  • 1

    જારબાજરીનો છોડનો દાંડો.

  • 2

    બરુની લાકડી.

મૂળ

सं. शर કે सृ ઉપરથી; સર૰ हिं. सरिया, म. सरी

ગુજરાતી

માં સરિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરિયો1સૂરિયો2

સૂરિયો2

પુંલિંગ

  • 1

    (વહાણવટામાં) અગ્નિખૂણાનો પવન.