સુરીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરીલું

વિશેષણ

  • 1

    મધુર કે બરોબર મળેલા સૂરવાળું; સુરેલ.

મૂળ

'સૂર' ઉપરથી