સરીસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરીસું

વિશેષણ

  • 1

    સરખું.

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સરસું; નજીક.

મૂળ

प्रा. सरिस ( सं. सद्दश); સર૰ म. सरीसा, हिं. सरिस