સરોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરોડું

નપુંસક લિંગ

  • 1

    જુવારબાજરીનો સાંઠો; રાડું.

મૂળ

सं. शर ઉપરથી