સરોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘાસ છૂટું કરી પહોળું કરવું.

  • 2

    જાનવર નાસી ન જાય માટે બેને સાથે એક દોરડે બાંધવાં.

મૂળ

'સરોડુ' કે 'રાંઢવું' (છોડી નાખવું) ઉપરથી?