સૂર પૂરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂર પૂરવો

  • 1

    મદદરૂપે સાથે ગાવા લાગવું કે વાદ્ય વગાડવું.

  • 2

    લાક્ષણિક ટેકો મ્આપવો.