સરે -આમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરે -આમ

અવ્યય

  • 1

    સરિયામ; મુખ્ય; ધોરી (રસ્તો).

  • 2

    જાહેર.

  • 3

    સીધું; સળંગ.

મૂળ

फा.