ગુજરાતી

માં સલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સલ1સૂલ2સેલું3સેલ4સેલ5સેલ6

સલ1

નપુંસક લિંગ

 • 1

  જારબાજરીનાં કણસલાંવાળા પૂળા.

 • 2

  સલિલ; પાણી.

ગુજરાતી

માં સલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સલ1સૂલ2સેલું3સેલ4સેલ5સેલ6

સૂલ2

નપુંસક લિંગ

 • 1

  હિસાબ અથવા ઝઘડાનો નિકાલ; સમાધાન.

ગુજરાતી

માં સલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સલ1સૂલ2સેલું3સેલ4સેલ5સેલ6

સેલું3

નપુંસક લિંગ

 • 1

  શેલું; કસબી ઉપરણો–ખેસ.

 • 2

  (અમુક કોમની) વિધવાએ પહેરવાનો ખાસ એક સાલ્લો.

 • 3

  સ્ત્રીઓનું કસબી પાલવનું એક કીમતી વસ્ત્ર.

મૂળ

સર૰ हिं. सेला

વિશેષણ

 • 1

  સીધું; પાંશરું.

મૂળ

अ. सुल्ह

ગુજરાતી

માં સલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સલ1સૂલ2સેલું3સેલ4સેલ5સેલ6

સેલ4

નપુંસક લિંગ

 • 1

  વેચાણ.

પુંલિંગ

 • 1

  ઓછી કિંમતે કે વળતર સાથે માલ વેચવો તે.

મૂળ

इं.

ગુજરાતી

માં સલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સલ1સૂલ2સેલું3સેલ4સેલ5સેલ6

સેલ5

પુંલિંગ

 • 1

  કોષ; સજીવના શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક બંધારણીય એકમ.

મૂળ

इं.

ગુજરાતી

માં સલની 6 મુખ્ય વ્યાખ્યા છે: સલ1સૂલ2સેલું3સેલ4સેલ5સેલ6

સેલ6

સ્ત્રીલિંગ

 • 1

  (જેલની) કોટડી; કક્ષ.

 • 2

  બૅટરી; પાવર.

પુંલિંગ

 • 1

  (જેલની) કોટડી; કક્ષ.

 • 2

  બૅટરી; પાવર.

 • 3

  (જૈવ) કોષ.

 • 4

  વિશિષ્ટ પ્રકારની કામગીરી કરનાર સમિતિ કે મંડળ (દા.ત., લઘુમતી સેલ).

મૂળ

इं.