ગુજરાતી

માં સલક્ષણુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સલક્ષણું1સુલક્ષણ2સુલક્ષણું3

સલક્ષણું1

વિશેષણ

 • 1

  સારાં લક્ષણવાળું.

 • 2

  સુરતી સખણું; તોફાની નહિ તેવું.

મૂળ

સ+લક્ષણ

ગુજરાતી

માં સલક્ષણુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સલક્ષણું1સુલક્ષણ2સુલક્ષણું3

સુલક્ષણ2

વિશેષણ

 • 1

  સારાં લક્ષણવાળું.

મૂળ

सं.

ગુજરાતી

માં સલક્ષણુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સલક્ષણું1સુલક્ષણ2સુલક્ષણું3

સુલક્ષણું3

વિશેષણ

 • 1

  સારાં લક્ષણવાળું.

મૂળ

सं.