સલખણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલખણું

વિશેષણ

  • 1

    સારાં લક્ષણવાળું.

  • 2

    સુરતી સખણું; તોફાની નહિ તેવું.

મૂળ

સ+લક્ષણ