ગુજરાતી

માં સલેટની 3 મુખ્ય વ્યાખ્યા છે: સલેટ1સૂલટું2સ્લેટ3

સલેટ1

સ્ત્રીલિંગ

 • 1

  સ્લેટ; પથ્થરપાટી.

ગુજરાતી

માં સલેટની 3 મુખ્ય વ્યાખ્યા છે: સલેટ1સૂલટું2સ્લેટ3

સૂલટું2

વિશેષણ

 • 1

  ચત્તું; સવળું.

 • 2

  અનુકૂળ.

મૂળ

સર૰ हि., म. सुलटा

ગુજરાતી

માં સલેટની 3 મુખ્ય વ્યાખ્યા છે: સલેટ1સૂલટું2સ્લેટ3

સ્લેટ3

સ્ત્રીલિંગ

 • 1

  પથ્થરપાટી.

મૂળ

इं.