સલૂડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલૂડું

વિશેષણ

  • 1

    સવાસલાં કે સલાડાં કર્યા કરનારું.

મૂળ

જુઓ સલાડું

સેલડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલડું

નપુંસક લિંગ

  • 1

    કુંવારનું ફૂલ.