સ્લૅન્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્લૅન્ગ

સ્ત્રીલિંગ

  • 1

    અમુક કોઈ વર્ગ, વ્યવસાય કે જૂથની ખાસ બોલી.

  • 2

    શિષ્ટ ભાષામાં અમાન્ય એવા શબ્દપ્રયોગો અને અર્થવાળી લૌકિક બોલી.

મૂળ

इं.