સલેપાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલેપાટ

પુંલિંગ

  • 1

    રેલના પાટા નીચે ગોઠવાતો પાટડો.

મૂળ

इं. स्लीपर; સર૰ म. शिलेपाट; हिं. सलीपर