સેલ્યુલર ફોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલ્યુલર ફોન

પુંલિંગ

  • 1

    મોબાઇલ ફોન; હરતાં ફરતાં સાથે રાખી શકાય તેવો સેલ્યુલર રેડિયોપદ્ધતિથી ચાલતો નાનકડો ફોન.

મૂળ

इं.