સેલ્યુલૉઇડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલ્યુલૉઇડ

નપુંસક લિંગ

  • 1

    વિવિધ કામોમાં ઉપયોગી એક કૃત્રિમ પ્લાસ્ટિક પદાર્થ.

  • 2

    ફોટોફિલ્મ પર કરાતો લેપ.

  • 3

    સિનેમાની ફિલ્મ.

મૂળ

इं.