સેલરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલરું

નપુંસક લિંગ

  • 1

    એક ખાવાની વાની.

  • 2

    સેલડું; કુંવારનું ફૂલ.

મૂળ

સર૰ म. सेल