સલ્લી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલ્લી

સ્ત્રીલિંગ

  • 1

    અસ્ત્રો ઘસવાની પથરી.

મૂળ

प्रा. सिलिया (सं. शिलिका) સર૰ हिं. सिल्ली