સલવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉકેલ ન સૂઝવાથી ગભરાવું; ગૂંચાવું.

  • 2

    'સાલવવું', 'સલવવું'નું કર્મણિ.

મૂળ

જુઓ સાલ (सं. शल्य)