ગુજરાતી

માં સલાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: સલાડ1સલાડું2

સલાડ1

પુંલિંગ

 • 1

  કાકડી, ટામેટાં, કાંદા, ગાજર, બીટ, કોબીજ વગેરે કાચાં શાકભાજીને સમારીને તૈયાર કરવામાં આવતું કચુંબર.

ગુજરાતી

માં સલાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: સલાડ1સલાડું2

સલાડું2

નપુંસક લિંગ

 • 1

  સલાટી; ધાર કાઢવાનો પથ્થર.

 • 2

  [સલાડવું પરથી] ભંભેરણી; સલાડો.

મૂળ

इं.