સલાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલાડવું

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી જોડવું; એકને બીજા સાથે બાંધવું.

મૂળ

જુઓ સાલ (सं. शल्य)