સંલાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંલાપ

પુંલિંગ

  • 1

    પરસ્પર વાર્તાલાપ.

  • 2

    નાટકમાં એક પ્રકારનો સંવાદ.

મૂળ

सं.